VIDEO / ખાખીનું અપમાન કે પછી તેમને સ્વમાન જ નથી? ભરૂચમાં પોલીસ પર હૂમલો કરનારનું ભવ્ય સ્વાગત

Bharuch accused for attack on police on parole celebration video viral

કાયદો અને વ્યવસ્થાનો કોઈને ડર કેમ નથી? આવા પ્રશ્નો સામાન્ય રીતે ઉઠે. કારણ કે, તાજેતરમાં જ ભરૂચનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પોલીસ પર હૂમલો કરનારનું છુટ્યા બાદ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ