દુર્ઘટના / ભરૂચ: શેરપુરા ચોકડી પર અકસ્માતમાં 1ના મોતની આશંકા બાદ માહોલ તંગ, 2 ખાનગી બસમાં આગચંપી

Bharuch: accident at Sherpura crossroads 2 private buses fire

ભરૂચના શેરપુરા ચોકડી પર અકસ્માત બાદ સ્થિતિ વણસતા 2 ખાનગી બસોને આગ લગાવી દેવામાં આવી, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો, પોલીસ ખડેપગે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ