ના હોય! / ભરૂચમાં દર્દીને બચાવવા થ્રી ઈડિયટવાળી, એક્ટિવા લઈને ઘુસી ગયા હોસ્પિટલમાં

bharuch 3 idiot film patient on activa in hospital

ભરૂચમાં એક અનોખો કિસ્સો બન્યો હતો. દર્દીની તબિયત લથડતા એક્ટિવાને એમ્બ્યુલન્સ બનાવી હતી. આખરે પેશન્ટને હોસ્પિટલ ભેગા કર્યો હતો. આઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ