કૃષિ આંદોલન / સંયુક્ત કિસાન મોરચાએ કરી મહત્વની જાહેરાત, આ તારીખે દેશભરના રસ્તાઓ પર કરશે ચક્કાજામ

bhartiya-kisan-union-national-and-state-highways-will-be-blocked-from-12-noon-to-3-pm-on-february

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર ખેડૂતોના આંદોલનને 68 દિવસ પૂરા થયા છે. સોમવારે સાંજે, આજે સંયુક્ત કિસાન મોરચા એ એક મોટી જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ