ચર્ચા / ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કાયદો રદ નહીં થાય ત્યાં સુધી ઘરે નહીં જઈએ, સરકાર વાતચીત માટે સત્તાવાર આમંત્રણ મોકલે

bhartiya kisan union leader rakesh tikait says if government wants to talk they should send us formal invitation

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે જો સરકાર ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરવા ઈચ્છે છે તો પહેલાંની જેમ સત્તાવાર આમંત્રણ મોકલે, જ્યાં સુધી કાયદો રદ નહીં થાય ત્યાં સુધી ઘરે નહીં જઈએ. આજે આંદોલનનો 17મો દિવસ છે અને સાથે આંદોલન ઉગ્ર બનતાં જ દિલ્હીની ટીકરી બોર્ડર પર સુરક્ષા વધારવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ