ખેડૂત આંદોલન / સરકાર આમંત્રણ આપશે તો વાત કરીશું, જ્યાં વાત અટકી હતી ત્યાંથી શરૂ થશેઃ ટિકૈત

Bhartiya Kisan Union Leader Rakesh Tikait Says If Government Sends An Invitation, We Will Talk

ભાકિયૂના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે 3 કૃષિ કાયદાને લઈને સરકાર આમંત્રણ આપશે તો અમે વાત કરીશું પણ વાત જ્યાં અટકી હતી ત્યાંથી શરૂ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ