નિર્ણય / ડ્રગ કેસ બાદ ભારતી સિંહ હવે નહી રહે ધ કપિલ શર્મા શૉનો હિસ્સો?

Bharti Singh will no longer be a part of The Kapil Sharma Show after drug case

કોમેડિયન ભારતી સિંહ કપિલ શર્મા શૉની જાન માનવામાં આવે છે. તેનું તિતલીથી લઇને બુઆનું પાત્ર લોકોને ખુબ પસંદ આવે છે અને તેના વગર શૉ જામે અધૂરો લાગે છે. ડ્રગ્સ કેસમાં ફસાયેલી ભારતી હવે કપિલ શર્મા શૉમાં હશે કે કેમ તેને લઇને અટકળો લગાવવામાં આવી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ