બોલિવૂડ / ભારતી સિંહ અને હર્ષને મોટો ઝટકો, કોર્ટે આટલા દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા, બેલ માટે આજે થશે સુનાવણી

Bharti Singh, Haarsh Limbachiyaa sent to 14 day judicial custody in drugs case

ડ્રગ્સ મામલે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની ધરપકડથી લોકોને મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે 22 નવેમ્બરે કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને 14 દિવસ એટલે કે 4 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. બોલિવૂડ ડ્રગ્સ કેસમાં તપાસ કરી રહેલી એનસીબીએ આ બંનેના રિમાન્ડની માંગ કરી હતી. જોકે, બંનેએ બેલ માટે અરજી કરી છે, જેની સોમવારે એટલે કે આજે સુનાવણી થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ