ખુશખબર / VIDEO : ભારતી સિંહ જલ્દી જ બનવાની છે માતા, સોશ્યલ મીડિયા પર આપી જાણકારી

bharti singh and harsh limbachiya expect their first child

કોમેડી ક્વિન ભારતી સિંહ અને હર્ષ જલ્દી જ માતા પિતા બનવાના છે. તેણે ગઇકાલે સોશ્યલ મીડિયા પર આ વાતનું એલાન કરીને બધાને ચોંકાવી દીધા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ