ના હોય / ટ્રોલિંગથી કંટાળીને ભારતી અને હર્ષ લિમ્બાચીયાએ કર્યુ આ કામ, સોશ્યલ મિડીયા પર...

bharti singh and harsh limbachiya changed their Instagram setting

ડ્રગ્સ કેસમાં જેલમાંથી બહાર આવ્યા બાદ ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાને ટ્રોલિંગનો શિકાર થવુ પડ્યુ છે. સોશ્યલ મિડીયા પર બંનેને ખુબ નેગેટીવ કમેન્ટ્સનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રોલિંગથી પરેશાન થઇને ભારતી અને હર્ષે એક પગલુ ઉઠાવ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ