મોટો સોદો / નવીનવી દોસ્તી- JIO એ Airtel પાસેથી ખરીદ્યું કંઈક એવું કે જેનાથી ગ્રાહકોને થશે મોટો ફાયદો

Bharti Airtel sells spectrum worth ₹1,497 crore to Reliance Jio

રિલાયન્સ જિઓએ ભારતી એરટેલ લિમિટેડની સાથે સ્પેક્ટ્રમ-ટ્રેડિંગ કરાર કરીને આંધ્ર, દિલ્હી અને મુંબઈ સર્કલના 800 મેગાહર્ટ્સ બેન્ડમાં સ્પેક્ટ્રમ ખરીદી લીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ