નિવેદન / હું તો કોંગ્રેસનો કાર્યકર્તા છું અને હાર્દિકભાઈ નેતા છે એમને ક્યાં સલાહ આપવા જઉં હું : પૂર્વ પ્રદેશપ્રમુખે માર્યો ટોણો

bharatsinh solanki says Hardikbhai is leader I am a Congress worker

હાર્દિક પટેલને લઇને કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું કે, 'હું તો કોંગ્રેસનો કાર્યકર્તા છું અને હાર્દિકભાઈ નેતા છે એમને ક્યાં સલાહ આપવા જઉં હું.'

બ્રેકિંગ ન્યૂઝ