અનોખી પ્રેમ કહાની / ફિઝિકલ ટીચરે જેન્ડર ચેન્જ કરાવી વિદ્યાર્થિની સાથે કર્યા લગ્ન, યુવતીએ કહ્યું સર્જરી ન કરાવી હોત તો...

bharatpur student married her teacher after transforming her gender

રાજસ્થાનના ભરતપુરમાં ફીજિકલ ટીચરે જેન્ડર ચેન્જ કરાવીને વિદ્યાર્થીની સાથે લગ્ન કરી લીધા. આ લગ્નથી બંનેનો પરિવાર ખૂબ ખુશ છે. વિદ્યાર્થીનીએ જણાવ્યું કે જો તેણે પોતાની સર્જરી ના પણ કરાવી હોત તો પણ તેની સાથે લગ્ન કર્યા હોત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ