વિરોધ / એકબાજુ ભારતમાલા અને બુલેટટ્રેન પ્રોજેક્ટ અને હવે હાઈટેન્શન લાઇનથી અમારી હાલત બની કફોડી...: નવસારીના ખેડૂતોની આપવીતી

Bharatmala and bullet train project on one side and now high tension line has made our condition worse...: Navsari Farmers'...

નવસારીના કાંઠા વિસ્તારના 52 ગામડાઓમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઈન નાંખવા બાબતે ખેડૂતો લડાયત મૂડમાં છે. ત્યારે જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ