મોટા ફેરફારો / એક ઝાટકે ચાર રાજ્યોમાં ભાજપે કર્યા મોટા બદલાવ: ચૂંટણી પહેલા રાજસ્થાનમાં આ નેતાને મળી કમાન, દિલ્હી-બિહારમાં પણ ફેરફાર

Bharatiya Janata Party president of BJP State Presidents District BJP

ભાજપે ગુરુવારે પાર્ટીમાં મોટા ફેરફારો કર્યા છે. 4 રાજ્યોમાં બીજેપી અધ્યક્ષ બદલવામાં આવ્યા છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજસ્થાનની કમાન સીપી જોશીને સોંપી છે. મનમોહન સામલને ઓડિશામાં, વીરેન્દ્ર સચદેવને દિલ્હીમાં અને સમ્રાટ ચૌધરીને બિહારમાં પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ