કમાલ / પૈસા નાંખો અને પકોડી ખાઓ : ગુજરાતના 10 ચોપડી ભણેલા યુવકે ભંગારમાંથી બનાવ્યું પાણીપુરીનું ATM મશીન

Bharatbhai Prajapati Built Panipuri ATM machine Raviyana Kankraj Banaskantha

તમે ક્યારેય વિચાર્યું છે કે મશીન પણ પાણીપુરી બનાવશે ? નહીં ને. પરંતુ ગુજરાતના એક યુવકના કારણે આ શક્ય બન્યું છે. યુવકે પોતાની કોઠાસુઝથી બનાવેલું આ મશીન પાણીપુરી આપે છે. એ પણ તમને ગમતા સ્વાદની. જોઈએ કેવું છે આ મશીન અને તેનો આવિષ્કાર કોણે કર્યો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ