ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાજનીતિ / કોંગ્રેસના કાર્યક્રમમાં હાજર ન રહીને ભરત ઠાકોરે કરી ભાજપ સાથે મુલાકાત

Bharat Thakor made an appointment with BJP while not attending the Congress program

એક તરફ ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો આજે દિલ્લીમાં છે. ત્યારે કોંગ્રેસના બેચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરે જુગલ ઠાકોર સાથે તેમના ફાર્મ હાઉસમાં મુલાકાત કરી છે. જ્યારે અલ્પેશ ઠાકોર બાદ ભરત ઠાકોર પણ હવે ભાજરમાં જોડાઇ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ