રાજકારણ / 'ઠંડીમાં જમવા સાથે અન્ય વ્યવસ્થા થઇ શકે એમ નથી ' દારુ અંગે કરેલા નિવેદન બાદ જુઓ શું કહ્યું ભરતસિંહે  

Bharat Singh said after his statement on alcohol

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીના દારૂને લઈને વિવાદિત નિવેદન કર્યું જે બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે જો કે નિવેદન બાદ તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા ગેરકાયદે દારુ વેચાય છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ