સુવિદ્યા / દેશના 7 હજાર પેટ્રોલપંપ પર મળશે આ અદ્યતન સુવિદ્યા, ભારત પેટ્રોલિયમમે કર્યો આ મોટો સુધારો 

bharat petroleum bpcl plan to offer ev charging stations around 7000 petrol pumps

લોકોમાં ઈલેક્ટ્રિક વાહનો પ્રત્યેનું વલણ ઝડપથી વધી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને દેશના 7,000 પેટ્રોલ પંપ પર ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગની સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ