ગુડ ન્યૂઝ / ભારતીયો માટે વધુ એક સારા સમાચાર, કોવેક્સિનના ફેઝ 3ના ટ્રાયલને લઈને ભારત બાયોટેકે આપ્યું મોટું નિવેદન

bharat biotech will make covaxin phase iii trials data from the final analysis public soon

ભારત બાયોટેકે કહ્યું કે કોવેક્સિન એકમાત્ર સંપૂર્ણ રીતે નિષ્ક્રિય કોરોના વાયરસ આધારિત રસી અને અને કંપની છે જેણે ભારતમાં માણસો પર કરાયેલા પરીક્ષણના આંકડા પ્રકાશિત કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ