કોરોના વાયરસ / જલ્દી જ WHOના ઈમરજન્સી લિસ્ટમાં સામેલ થશે કોવેક્સિન વેક્સિન, કંપનીએ કહી આ મહત્વની વાત

bharat biotech submitted all data for emergency use listing eul of covaxin-to who

ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનને જલ્દી જ WHOના ઈમરજન્સી યૂઝ લિસ્ટ (EUL)માં સામેલ કરી શકાય છે. કંપનીએ કહ્યું કે આ લિસ્ટમાં સામેલ થવા માટે જે પણ જરૂરી ડોક્યુમેન્ટ હતા તે 9 જુલાઈએ અપાઈ ચૂકયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ