તૈયારી / કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને લઇને જૂનમાં બાળકો માટેની વેક્સિનનું ટ્રાયલ શરૂ કરાશેઃ જાણો કઈ કંપનીએ કહ્યું આવું

Bharat Biotech May Begin Pediatric Trials Of Covaxin In June Said Dr Raches Ella

ભારત બાયોટેકના ડો. રાચેસ એલ્લાએ નિવેદન આપતાં કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરની શક્યતાને લઇ બાળકો માટેની વેક્સિન કોવેક્સિનનું ટ્રાયલ જૂન મહિનામાં શરૂ કરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ