વાયરસ / ભારતની કોરોના વેક્સિન પર મોટા સમાચાર, પહેલા ફેઝના ટ્રાયલમાં આવ્યું આ પરિણામ

bharat Biotech Icmr Developed Covaxin Phase One Clinical Trials Show Vaccine Is Safe

વિશ્વમાં કોરોના વાયરસ મહામારી ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. ભારતમાં પણ દરરોજ 60 હજારની આસપાસ નવા કેસ સામે આવી રહ્યા છે ત્યારે એક તરફ રશિયાએ કોરોના વાયરસની રસી લોન્ચ કરી નાખી છે જે બાદ અન્ય દેશો પર રસી શોધવાનું દબાણ વધી ગયું છે. આ રેસમાં ભારત પણ સામેલ છે. ભારત આ પહેલાની અન્ય રસીના નિર્માણમાં બધા દેશોથી આગળ છે ત્યારે કોરોનાની રસી પર પણ એક સારા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ