વિરોધ / CAA ના વિરોધમાં ભારત બંધના એલાનને સુરતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો

સુરતમાં પણ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. સુરતમાં કેટલાક વિસ્તારોમાં દુકાનો બંધ રહી હતી. તો બંધના એલાનને પગલે દુકાનો પર CAAના વિરોધમાં પોસ્ટરો લગાવાયા છે. CAAના વિરોધમાં વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ