રાજકારણ / VIDEO : ધાનાણી સ્કૂટર પર નીકળ્યાં ભારત 'બંધ' કરાવવા તો સાંઘાણી સાયકલ પર નીકળ્યાં ચાલુ કરાવવા

bharat bandh gujarat amreli paresh dhanani and dilip sanghani

ખેડૂતો દ્વારા ભારત બંધના એલાનને કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે. ત્યારે અમરેલી ખાતે ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણી ટુ વ્હીલર પર બજારમાં માર્કેટ બંધ કરવા માટે અપીલ કરતા જોવા મળ્યાં તો બીજી તરફ ભાજપના દિલીપ સંઘાણી સાઇકલ પર લોકોને બજાર ખુલ્લી રાખવા અપીલ કરતા જોવા મળ્યાં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ