ટ્રાફિક જામ / દિલ્હી-ગુરૂગ્રામમાં ભારત બંધની અસર વર્તાઈ: બોર્ડર પર ચૂસ્ત બંદોબસ્ત, રસ્તાઓ પર ભયંકર ટ્રાફિક જામ

bharat bandh delhi ncr traffic jam updates noida gurugram ghaziabad

પ્રદર્શન કરી રહેલા સંગઠનો દિલ્હી કૂચની વાત કહી હતી. આ જ કારણે દિલ્હીની બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત કરવામાં આવી છે. હાલમાં દિલ્હીની સરહદો પર ભયંકર ટ્રાફિક જામ લાગ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ