ભારત બંધ / બૅન્ક યુનિયન દ્વારા બે દિવસ દેશભરમાં હડતાળનું એલાન: મોદી સરકારનું વધશે ટેન્શન, સામાન્ય લોકોને પડશે તકલીફ

bharat bandh bank strike announced by trade union

ટ્રેડ યુનિયનોએ કેન્દ્ર સરકારની નીતિઓની વિરુદ્ધ બે દિવસ ભારત બંધનું એલાન કર્યું છે. બેંક યુનિયનો પણ આ ભારત બંધ અને હડતાળમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ