ભારત બંધ / ‘ભારત બંધ’ની વ્યાપક અસરઃ બંગાળ- ઓડિશામાં ટ્રેનો અટકાવાઈઃ હાઈવે પર ચક્કાજામઃ બેન્કિંગ સેવા પણ ઠપ

bharat bandh 8th january 2020 all india strike by trade unions today to hit banking transport service

મોદી સરકારની ડિસઈન્વેસ્ટમેન્ટ, ખાનગીકરણ અને શ્રમસુધારા નીતિઓની વિરુદ્ધ દેશભરનાં ૧૦ જેટલાં કેન્દ્રીય ટ્રેડ યુનિયન દ્વારા આજે આપવામાં આવેલ ભારત બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. આજનાં ભારત બંધમાં રપ કરોડ કર્મચારીઓ સામેલ થયા હોવાનો ટ્રેડ યુનિયનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ