પંજાબ ચૂંટણી / આમ આદમી પાર્ટીના રોડ શો પર પથ્થરમારો, સીએમ ઉમેદવારનું માથું ફોડી નાખ્યું

bhangwat mann suffered head injury

પંજાબમાં ચૂંટણી નજીક છે, નેતાઓ રેલીઓમાં મસ્ત છે, જો કે ક્યાંક ક્યાંક નેતાઓને વિરોધને પણ સામનો કરવો પડી રહ્યો છે. આવી જ એક ઘટના પંજાબમાંથી સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ