અમદાવાદ: જગન્નાથજીના મંદિરમાં કરાઇ ભાઈબીજની ઊજવણી

By : krupamehta 11:01 AM, 09 November 2018 | Updated : 11:01 AM, 09 November 2018
અમદાવાદ: ભાઈ બહેનના પ્રેમનો તહેવાર એટલે ભાઈબીજ. ભાઈબીજના તહેવારની દેશભરમાં પૂજા થાય છે. ત્યારે હવે અમદાવાદમાં આવેલા જગન્નાથજીના મંદિરમાં પણ ભાઈબીજની ઉજવણી થઈ.

શહેરના જગન્નાથ મંદિરમાં આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. બહેનોએ પોતાના ભાઈના લાંબા આયુષ્ય માચે પૂજા કરી હતી.

મહત્વનુ છે કે, યમરાજ પોતાની બહેન યમુનાના ઘરે આ દિવસે જમવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદથી આ દિવસની પરંપરાગત રીતે ઉજવણી થાય છે.Recent Story

Popular Story