Viral / VIDEO: ભાગ્યશ્રીએ 'કજરા મોહબ્બત વાલા' ગીત પર કર્યો ડાન્સ, ચાહકોએ કહ્યું, વાહ ! ક્યા બાત

bhagyashree dance with 7 friends on kajra mohabbat wala song fans reaction on video viral

બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રી ભાગ્યશ્રી ભલે ફિલ્મોમાં એક્ટિવ ના હોય. પરંતુ સોશિયલ મીડિયામાં તેમનો ચાહક વર્ગ વધુ છે. તેઓ સતત પોતાની પોસ્ટથી પ્રશંસકોનું મનોરંજન કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ