પંજાબ / 'હવે ન અપાય' ! CM બનતા પહેલા ભગવંત માને નેતાઓનો વારો પાડ્યો, બંધ કરી મોટી સુવિધા

Bhagwant Mann withdraws security of 122 ex-MLAs, including PCC Chief Navjot Sidhu's wife

મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના ચાર દિવસ પહેલા ભગવંત માને પંજાબના તમામ પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યોની સુરક્ષા હટાવી દેવાનો આદેશ જારી કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ