કેન્દ્ર V/S પંજાબ / મોદી સરકારે પંજાબને આપ્યો વધુ એક ઝટકો: 1100 કરોડ રોકી રાખ્યા, આપે કહ્યું- કોંગ્રેસની ભૂલની સજા અમને શા માટે ?

bhagwant mann cm punjab vs center government over rural devolapment fund

કેન્દ્ર સરકારે પંજાબની નવી આમ આદમી પાર્ટી સરકારને એક મોટો ઝટકો આપ્યો છે. કેન્દ્રએ રૂરલ ડેવલપમેંટ ફંડના 1100 કરોડ રોકી દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ