પંજાબ / આવતીકાલે બીજા લગ્ન કરશે પંજાબના CM માન, બે બાળકો સાથે અમેરિકામાં રહે છે પહેલી પત્ની

bhagwant maan marriage punjab cm to tie knot in chandigarth tomorrow with dr gurpreet kaur

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્નના બંધમાં બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્ન ગુરૂવારે ચંડીગઢમાં થશે. આપને જણાવી દઈએ કે, ભગવંત માનના આ બીજા લગ્ન છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ