દુષ્કર્મ / અસામાજિક તત્વોએ સગીરાને પીંખી નાંખી, એસિડથી સળગાવી નદીમાં ફેંકી

bhadohi minor girl murder acid attack rape case

ઉત્તર પ્રદેશના ભદોહીમાં ગુડાઓએ કૃરતાની હદ વટાવી. અહીં નદી પાસેથી 17 વર્ષીય સગીરાની અર્ધ સળગેલી હાલમાં લાશ મળી. છોકરીના પરિવારજનોનો આક્ષેપ છે કે બાળકી સાથે બળાત્કાર ગુજારી એસિડ ફેંકી હત્યા કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x