ભાદરવી પૂનમનો મેળો / 23 લાખથી વધુ ભાવિક ભક્તોનાં કર્યા માં અંબાના દર્શન, જાણો કેટલી થઇ કુલ આવક?

Bhadarvi poonam mela at Ambaji in Gujarat

માં અંબાના શક્તિપીઠ અંબાજીના ભાદરવી પૂનમના હર્ષ-ઉલ્લાસથી ઉજવણીની પુર્ણાહુતી આવી છે. માં અંબાની ભક્તિના મહાપર્વનો 23લાખથી વધુ ભક્તોએ લાભ લીધો અને માતાજીના દર્શન કર્યા માતાજીના દર્શન કરીને માઇભક્તો આનંદવિભોર થઇ ગયા હતા અને ધન્યતાની લાગણી અનુભવી હતી. આ દરમિયાન દર્શન કરવા આવેલા કેટલાંક ભક્તો તેમનાં આંસુ પણ રોકી શક્યા ન હોતાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ