સુંદર ડાન્સ / દેવરની સાથે ડાન્સ ફ્લોર પર ઉતરીને એવી નાચી ભાભી કે જોતા રહી ગયા જાનૈયા

bhabhi danced like this with devar on dance floor video goes viral on internet

દેશમાં અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નના શુભ પ્રસંગે વરરાજા અને દુલ્હનના પક્ષના લોકો ખૂબ એન્જોય કરે છે. આ દરમ્યાન સૌથી વધુ મજા જાનના સમયે આવે છે. જ્યારે બેન્કવેટ હોલમાં જાન આવ્યાં બાદ ડીજે ફ્લોર પર લોકો ખૂબ ડાન્સ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ