Ek Vaat kau / હવે વાહનોમાં હશે આવી પણ નંબર પ્લેટ, સરકારનો મોટો નિર્ણય

ભારતમાં વાહનોનાં રજીસ્ટ્રેશનને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે GJ, DL, MH ની જેમ જ BH સીરિઝની નંબર પ્લેટ અમુક વાહનોને આપવામાં આવશે. સરકારના આ નિર્ણય તમને શું ફાયદો થશે અને આવી નંબર પ્લેટ કયા વાહનોને અપાશે તે જાણવું હોય તો જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ