જાહેરાત / BHARAT: હવે BH સીરીઝની મળશે નંબર પ્લેટ, દેશના કોઇપણ ખૂણે ગણાશે માન્ય, જાણો કઇ રીતે કરી શકશો એપ્લાઈ

bh series registration number will be very beneficial for vehicle owners

કેન્દ્ર સરકારે બીએચ અથવા કહીએ તો ભારત સીરીઝના રજીસ્ટ્રેશન નંબર માટે પહેલા એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને હવે તેને નવા વાહનો માટે આખા દેશમાં શરૂ કરવામાં આવ્યો છે. સરકારે સંસદમાં એક નિવેદન દ્વારા આ વાતની માહિતી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ