Ek Vaat Kau / મોબાઈલમાં આ APP હોય તો ચેતી જજો બૅંકમાંથી ખાતું ખાલી ન થઈ જાય

મોબાઈલ આપણે બેફીકર રીતે વાપરીયે છીએ, એવું લાગે છે કે આપણે જે પણ મોબાઇલમાં કરીએ છીએ તે કોઈને ખબર નહીં હોય. પરંતુ તમને જણાવી દઇએ કે કેટલીક એપ છે જેનાથી કોઈ ત્રીજુ વ્યક્તિ તમારી સ્ક્રીન જોતું હોય અને ફોન એક્સેસ કરતું હોય તેવું પણ બની શકે છે. ત્યારે શું છે મામલો તે જાણવા માટે જોઈલો Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ