સાવધાન / તમારી પાસે પણ આવ્યો છે આ મેસેજ, તો જાણી લો ગૃહમંત્રાલયનું ખાસ એલર્ટ

beware of digital robbers cyber fraud send sms home ministry also released alert

છેલ્લા કેટલાક મહિનાઓથી બેંકિંગ ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને બેંક ગ્રાહકોને નુકસાન થઈ રહ્યું છે. સૌથી વધારે ટાર્ગેટ ડિજિટલ બેંકિંગ અને સાથે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનારાને કરવામાં આવી રહ્યા છે. આ સમયે ગૃહમંત્રાલયે એક લોકોને પોતાના બેંક એકાઉન્ટને લઈને સાવધાનીનું એલર્ટ જાહેર કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ