Ek Vaat Kau / આ રીતે વસૂલે છે Credit Card કંપનીઓ છૂપા ચાર્જીસ, તમે છેતરાતા નહીં

વધુ પડતા ગ્રાહકોને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અને તેના પર લાગનાર ચાર્જ અંગે સંપૂર્ણ માહિતી નથી હોતી. ત્યારે એ પણ જાણવું જરૂરી છે કે ક્રેકિડ કાર્ડ કંપનીઓ છૂપા ચાર્જિસ પણ લે છે. આ અંગે વધુ જાણવા જુઓ અમારો આ વીડિયો...

બ્રેકિંગ ન્યૂઝ