મહત્વનું / RBIએ આપી ચેતવણી, જો આમ નહીં કરો તો, ખાલી થઈ જશે તમારું બેંક અકાઉન્ટ, આ વાંચી લો નહીંતર...

beware of banking fraud rbi give instruction about how to secure your money from bank frauds

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લોકોને ફ્રોડથી બચાવવા માટે કેમ્પેઈન ચલાવી રહી છે. આમ તો આરબીઆઈ ઓનલાઈન બેન્કિંગ RBI ઓનલાઈન બેન્કિગને લઈને અનેકવાર ચેતવણી જારી કરી ચૂકી છે. પરંતુ જે સ્પીડથી ઈન્ટરનેટ બેન્કિંગ તરફ લોકોની પસંદગી ઢળી રહી છે. તે જ ગતિથી બેંક ફ્રોડ પણ સતત વધી રહ્યા છે. RBI પોતાના આ અભિયાનમાં સામાન્ય લોકોને ઓનલાઈન ફ્રોડ અને બેંકિંગ સાથે જોડાયેલા તમામ લેવડ દેવડને લઈને જાગૃત કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ