નવી દિલ્હી / ઠંડી ઓછી થઈ ગઈ છે એવું માનતા નહીં, આ તારીખથી ચમકારો વધશે

beware most wintry weather is yet to come rain and snowfall likely in north india from 6th january

સ્કાયમેટ (Skymet)ના અનુસાર બેક ટુ બેક પશ્ચિમી વિક્ષોભથી દિલ્હી- NCR સહિત ઉત્તર પશ્ચિમી મેદાની વિસ્તારોમાં હવામાનની અસર જોવા મળી રહી છે. ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં ઠંડી વધી શકે છે. આ સાથે જ જાન્યુઆરીમાં રાતના તાપમાન સિવાય દિવસનું તાપમાન પણ ડિસેમ્બરની સરખામણીએ ઓછું થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ