રાત્રીના સમયે જો આ 4 લક્ષણ જણાય તો આનો અર્થ છે કે તમરા કિડની સારી રીતે કામ નથી કરતી.આવો જાણીએ રાત્રીના સમયે કિડની ખરાબ થવાના 4 કારણો.
Share
1/4
1. રાતે વારંવાર પેશાબ જવું
રાત્રે વારંવાર પેશાબ આવવો એ સરળ વાત છે.રાત્રે વારંવાર પેશાબ આવતો હોવાનુ અનુભવ થતો હોય તો તે કિડનીની સમસ્યાનો સંકેત હોઇ શકે છે.જ્યારે કિડની સારી રીતે કામ ન કરે તો તેની પહેલી અસર પેશાબ પર પડે છે.
આ તસવીર શેર કરો
2/4
2. રાત્રીના સમયે તરસ લાગવી
રાત્રે જો તમને વધારે તરસ લાગે છે તો તે પણ કિડની ખરાબ હોવાનો એક સંકેત છે.કિડની ખરાબ હોય તો શરીરમાં પાણીનું સંતુલન બગડી શકે છે,જેના કારણે વધારે તરસ લાગે છે.જો તમને પણ રાત્રે વધારે તરસ લાગે છે તો તેને હળવામાં ન લો
આ તસવીર શેર કરો
3/4
3. પેશાબમાં બળતરા થવી
જો પેશાબ કરતા સમયે બળતરા થતો હોવાનું અનુભવાય છે તો કિડની ખરાબ હોવાનુ લક્ષણ છે.જો તમને પણ પેશાબ કરતા સમયે બળતરા અને દુખાવો થાય છે તો ડોક્ટરને બતાવો.
આ તસવીર શેર કરો
4/4
4. પેશાબમાંથી લોહી આવવું
પેશાબમાંથી લોહી આવતુ હોય તો તે કિડનીમાં પથરી,ઇન્ફેક્શન અથવાતો કોઇ ગંભીર બીમારી હોઇ શકે છે.જો તમને પણ પેશાબમાં લોહી દેખાયતો તેને હળવામાં ન લો.જલ્દીથી ડોક્ટરને તમારે બતાવુ જોઇએ.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
urine
Thirst at night
kidney damage
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.