Video / અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશન જતા ચેતજો, PI અને રાઇટરની ચેમ્બરમાં પડ્યો ભુવો

અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશન જતા ચેતજો. એરપોર્ટ પોલીસ સ્ટેશનની ઓફિસમાં ભૂવો પડ્યો છે. PI અને રાઇટરની ચેમ્બરમાં ભૂવો પડ્યો છે. ખરાબ પરિસ્થિતિમાં પોલીસ જવાનો કામ કરી રહ્યાં છે. ભૂવાથી બચવા લાકડાના પાટિયા લગાવ્યા છે. ફાયબરનું પોલસ સ્ટેશન બનાવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ