સીમા વિવાદ / NDAના આ બે CM વચ્ચે મોટી બબાલ, અમિત શાહની એન્ટ્રી થતાં જ બદલાઈ ગઈ પરિસ્થિતિ

Between the two CMs of the NDA Babal of Barabar  Amit Shah intervened

અસમ અને મિઝોરમ વચ્ચે જે સીમા વિવાદ ચાલી રહ્યો છે. તે મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે દખલગીરી કરી. જેથી મિઝોરમના મુખ્યમંત્રીએ વાતચીતથી વિવાદનો અંત લાવવાની વાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ