#BoycottChina / બોયકોટ ચાઈનાની વચ્ચે આ ચીની કંપનીની ‘સ્માર્ટ ગેમ’, ભારતમાં કરશે 7500 કરોડનું રોકાણ

between boycott china campaign chinese company vivo will invest 7500 crores in india

ભારતમાં ચીની કંપનીઓ અને તેમની વસ્તુઓનો વિરોધ થઈ રહ્યો છે. જેની વચ્ચે ચીની કંપની વિવોને કોઈ ફર્ક પડ્યો નથી. વિવોએ તેની ગ્રેટર નોઈડા ખાતે આવેલા કારખાનાનો વિસ્તાર વધારવા માટે 7500 કરોડના રોકાણની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ