રેપ / હેવાને 13 વર્ષની કિશોરીનો બળાત્કાર કરી તેને જીવતી દફનાવી, પત્થર અને કાંટા નીચે મળેલી સગીરાની હાલત નાજુક

betul  13 year old girl buried alive after rape girls condition critical

મધ્ય પ્રદેશના બૈતૂલ જિલ્લામાં એક હચમચાલી દેવાનારી ઘટના સામે આવી છે. આ એક 13 વર્ષની કેશોરીની સાથે રેપ કર્યા બાદ તેને જીવતી દફનાવી દેવામાં આવી. સમય રહેતા પરિવારે પોતાની દીકરીને શોધી લીધી હતી. કિશોરીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની હાલત સ્થિર છે. આ જઘન્ય ગુનાના આરોપી સુશીલ વર્માની ધરપકડ કરી લેવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ