ક્રાઈમ / અમદાવાદમાં સટ્ટા રેકેટનો પર્દાફાશ, 23.70 લાખના મુદ્દામાલ સાથે 15 આરોપીઓની ધરપકડ

Betting on the website by creating a master ID

IPLના માહોલમાં અમદાવાદમાં સટ્ટા રેકેટનો પર્દાફાશ થયો છે. આરોપીઓ માસ્ટર આઈડી બનાવીને વેબાસાઈટ પર લોકોને સટ્ટો રમાડતા હતા. જે મામલે પોલીસે કુલ 15 આરોપીઓની ધરપકડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ